જીવદયા મઢુલી ટ્રસ્ટ નિકોલનાં સ્લમ વિસ્તારનાં 350 બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું. જેમાં બાળકોને માવાની મીઠાઇ, ઢોકળા, પુરી, શાક, પાપડનું ભોજન કરાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *