નિકોલના જીવદયા મઢુલી ટ્રસ્ટ ખાતે દાતાના સહયોગથી ૩૫૦ બાળકોને મોહનથાળ, પુરી, શાક, ખમણ, પાપડનું ભોજન કરાવવામાં આવ્યું હતું. Oct 1, 2021 View Images
નિકોલમાં જીવદયા મઢુલી ટ્રસ્ટ દ્વારા સ્વ. શ્રી હંસાબેન મફતલાલના પરીવાર તરફથી સ્લમ વિસ્તારના નાના બાળકોને ૩પ૦ ફૂડ પેકેટનું વિચરણ કરવામાં આવ્યું હતું. Sep 30, 2021 View Images
નિકોલમાં જીવદયા મઢુલી ટ્રસ્ટ દ્વારા કોરોના રસીકરણનો કેમ્પ યોજાયો હતો. જેમાં ૨૦૦ લોકોને કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. Sep 29, 2021 View Images
જીવદયા મઢુલી ટ્રસ્ટ દ્વારા ભાગવદ્ સપ્તાહનું આયોજન કરવમાં આવ્યું છે. જેનું દિપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. Sep 28, 2021 View Images
જીવદયા મહૂલી ટ્રસ્ટના શંકરભાઇ ઠાકોર દ્વારા સ્લમ વિસ્તારના નાના બાળકોને ફૂડ પેકેટનિં વિતરણ કરવામાં આવ્યું. Sep 22, 2021 View Images